
શું તમે તમારી જાતને ઓછા ભાગ્યશાળી માનો છો?
શું વધારે વિચાર કરવાથી તમને બેચેની લાગે છે?
શું તમે તમારો આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે?
શું તમને લાગે છે કે તમારું મન અને શરીર તાલમેલ માં નથી?
શું સંબંધોમાં કડવાશ આવી છે?
શું તમે હજુ પણ ભૂતકાળમાં જીવો છો?
શું તમે Law of Attraction વિશે સાંભળ્યું છે પણ લાગે છે કે એ તમારી જિંદગી માં કામ નથી કરતું?
શું તમે દિવસભર થાક, સુસ્તી અને ઓછી એનર્જી અનુભવો છો?
સવારમાં આનંદનો અનુભવ કરો અને દિવસભર energetic રહો.
ફોકસ, ક્રિએટિવિટી અને productivity માં નોંધપાત્ર વધારો.
ચિંતા, સુસ્તી, કંટાળો અને stress ને હળવો કરો.
તમારા વિચારો અને લાગણીઓને સાચી દિશામાં વાળો.
શારીરિક અને માનસિક તનાવ ને હળવો કરો.
ઊંઘ ની quality સુધારો અને તાજગીસભર ઉઠો.
નિર્ણય શક્તિ અને self-confidence મજબૂત બનાવો.
નવી ટેવો અપનાવી જીવનમાં લાંબા સમય સુધી well-being મેળવો.
કેવી રીતે સવારે વહેલા ઉઠીને દિવસ ની શરૂઆત કરી શકાય ? વહેલા ઉઠવા ની અલગ અલગ રીતો.
પ્રોગ્રામ નો ઓવરવ્યૂ, દિવસ ની શરૂઆત કઈ રીતે powerful morning routine થી કરી શકાય ? (Live Guided Meditation)
કેવી રીતે Law Of Attraction, Universe કામ કરે છે ? કેવી રીતે તમે આ લૉ ને વાપરી ને તમે તમારા Goals ને મેળવી શકો ? નકારાત્મક લાગણીઓને દૂર કરવા માટે 3 શક્તિશાળી તકનીકો.
કેવી રીતે તમે તમારી જિંદગીમાં મોટા મોટા ફેરફાર કરીને તમારા dreams ને achieve કરી શકો. જાણો તમારી અંદર કેટલી શક્તિઓ રહેલી છે ? (Don't miss this Magical Technique)
The techniques like visualization, affirmations, and subconscious reprogramming were explained with real-life examples, which made them easy to apply in daily life. It helped me become more aware of my negative thought patterns and guided me on how to replace them with empowering beliefs. Overall, this masterclass has changed the way I think and approach my goals. I feel more confident, focused, and motivated. I would highly recommend this to anyone who wants to improve their mindset.
ત્રણ દિવસમાં ઘણો બધો ફેરફાર થયો. મારી ઉપર કામ કરવા માટે મારી અંદર રહેલી આળસને દૂર કરી, સવારમાં બ્રહ્મ મુરત મા ઉઠવાથી ઘણો ફાયદો થયો. ફોરમ મેડમ ફાલ્ગુની સર સાંભળ્યા પછી ઘણી જ મારી અંદર રહેલી એનર્જીને અનુભવી કે જીવનમાં આપણે ઘણું કામ કરવાનું છે. આપણી અંદર ઘણી જ શક્તિઓ છુપાયેલી છે.
I had a very positive experience following the sessions shared on this platform. The Brahma Muhurat routine, along with yoga and meditation guidance, is simple yet highly effective. It helped me start my day with clarity, calmness, and better focus. The way daily goals and tasks are explained makes it easier to stay disciplined and consistent. I personally felt more energetic and mentally refreshed.
Thank you so much sir and ma'am, મારા જીવનમાં એવા સમયે તમારા બંનેની એન્ટ્રી થઈ છે કે જ્યાં હું એકદમ નાસીપાસ થઈ ગઈ તી, પણ હવે જીવન શું છે ખુશી શું છે એ સમજાય રહ્યું છે. આ ત્રણ દિવસના સેશનમાં મને મારી બધી ભૂલો સમજાઈ ગઈ, હવે એવું લાગે છે કે જીવતા શીખવા માંડી છું. હવે મારા જીવનમાં હું બરાબર આત્મવિશ્વાસ થી આગળ વધી શકીશ. Thank you so much sir and ma'am.
Best experiance. Alot of beautiful learnings. When I started I am so lost in my life, I am an overthinker… even i dont know how to strat my new life journey and control my emotions. This three days you both teach me alot…which make alot of change in my life…i stareted beliving in my self…Thank You Forum and Falgun for your time and knowledge…you both are best mentor 🙏💝🙌
બ્રહ્મ મુરતમાં શા માટે વહેલા ઉઠવું જોઈએ? ખરેખર બ્રહ્મમુહૂર્તમાં ઉઠવાથી આપણે આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકીએ. આપણને શું જોઈએ છે? જે જોઈએ છે તેનો યુનિવર્સને એક મેસેજ આપીએ.
Very well program by Shri Falgunbhai and Smt Foramben. Three days wonderful experience. Suggested everybody to join the program and learn about life. I have given feedback to many friends to join the program and also join the MDM program — it's a lifetime program. All the very best to Shri Falgunbhai and Smt Foramben.
ખૂબ જ સરસ જાણકારી આપી. અમને મેડિટેશન દ્વારા યુનિવર્સની સાથે કનેક્ટ કરવાનું શિખવવા માટે આપનો ખૂબ ખૂબ આભાર, શ્રી ફાલ્ગુન સર અને ફોરમ મેડમ. તમે આવી જ રીતે દુનિયાની દરેક વ્યક્તિને આ લાભ આપીને સક્ષમ બનાવો એ જ અભિલાષા. જય શ્રી રાધે-કૃષ્ણ 🌹🙏🌹
I learn lots of things. I learn how to start your day, how to keep everything balance, how to remove money blockage and etc many more things which I will do daily and will get 360 transformation. And it's a very best workshop to learn and can get something new for yourself.

Founder, The Magical Families
"Working on yourself by spending the first 60 minutes after waking up can lead to positive change in every area of your life."

Co-founder, The Magical Families
મને ઘણું સરસ શીખવા મળ્યું. જીસરવ શીખવાજ્યું. મને ખૂબ ગમ્યું. કમ્ફર્ટ ઝોન માંથી બહાર આવવું, નેગેટિવ લોકોથી દૂર રહેવું. એવું ઘણું બધું શીખવા મળ્યું, સારા સારા પોઇન્ટ નોટ કરાવ્યા અને મેડીટેશન કરાવ્યું.
Thank you Falgun sir and Forum ma'am for conducting this 3-day workshop. I have learnt many new and effective things which I have started to implement in my daily routine. I learnt the GSAVERS technique, how to open the blockages, how to control emotions and thoughts, convert a negative thought into positive by using the 'Cancel - Cancel' method which helped me a lot. We should respond and not react — this helped me to be calmer and save my energy.
ખૂબ જ સારો અનુભવ થયો. કોઈ પણ વસ્તુ મેળવવા માટે સતત પ્રયત્ન કરતા રહેવું, પોતાના કામ માટે જાગૃત રહેવું જોઈએ. જે પણ મેળવવા માંગતા હોય અથવા પોતાની જાતને લેવલ ઉપર લઈ જવા માંગતા હોય તો સતત પ્રયત્ન કરતા રહેવું અને પોઝિટિવ થીંકીંગ સાથે પ્રયત્ન કરતા રહેવું તો તે ચોક્કસ રીતે પૂર્ણ થાય છે. થેંક યુ ફોરમ મેમ અને ફાલ્ગુન સર.
First of all thanks to Falgun and Forum. I realised at any age one can learn new things and correct self, what is missing in life due to unorganised and/or not disciplined. Benefits of early morning start with pray n meditation. Truly it's in-depth wonderful experience to change n organise. 👍👌💐
આત્મવિશ્વાસ અને સાથે જીવનની બીજી સફળતાઓ મેળવવાના સાચા રસ્તાઓ અને બીજું ઘણું બધું કે જે આપણે સરળતાથી બીજે ક્યાંય ના સંભાળ્યું હોય કે જોયું હોય. સાથે આપણા લક્ષ ને સરળતાથી પામવા માટેના સૂત્રો.
Hello good morning sir. 3 days ma sauthi pela 5 vage uthvanu sikhi, aaje pan alaram vagar aakh khuli gai. Falgun sir, jivan ma 1 guru joie je sahi rah dekhade e tame cho. Thank you for lovely experience for 3 days. Tame mara aaj thi guru cho. Thank you.
ખૂબ જ મજા આવી. હું સવારે વહેલા ઉઠતો નહોતો પણ આ પ્રોગ્રામના હિસાબે ઉઠવાનું ચાલુ કરી દીધું. ખૂબ જ મજા આવી, ફાગુલ સર આપના વિડીયો જોઈને ઉત્સાહિત થયા છે. આપનો ખુબ ખુબ આભાર.
Khub maja avi. Ghanu badhu shikhva malyu. Khas karine menifestation, and saware vahela to jagi jae pachi su karvu ena mate saru guidance malyu. Khub maja padi, will rejoin soon.
બહું જ સરસ 3 દિવસ નું સેસન રહ્યું અને સારું શીખવા મળ્યું, અને મગજને કેવી રીતે કંટ્રોલ કરવું આ સારું જાણવા મળ્યું, અને કેવી રીતે નકારાત્મક વિચારો દૂર કરવાં. આપણે જેવું વિચારીએ એવું થાય માટે હંમેશા સારું વિચારવું.
22nd to 24th Jun '26 • સવારે 5:30
Take a small step today and build a morning routine that supports the life you want.
Limited seats — register today
The Divine Hour Workshop is designed for educational and self-development purposes. While we share authentic testimonials, individual results may vary based on personal commitment and implementation. આ workshop માં શીખવવામાં આવતી techniques નો લાભ તમારા personal effort અને dedication પર આધારિત રહેશે.
This workshop is not a substitute for professional medical, psychological, or financial advice. All workshop materials are exclusively for registered participants and protected by copyright laws. The promotional price of ₹199 is a limited-time offer.
By registering, you agree to maintain session attendance, group confidentiality, and proper use of materials. We reserve the right to modify program structure if necessary.
This site is not affiliated with Meta, Facebook or Instagram. Results are not typical and depend on individual effort.